ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
પરંતુ તેને ખાવાનો સમય યોગ્ય હોવો જોઈએ
ખાલી પેટે કેટલાક ફળો ખાવાથી ફાયદા કરતાં વધુ નુકસાન થાય છે
બંને ત્યાં સુધી કાપેલા ફળોને લાંબા સમય સુધી ન રાખો
ખાલી પેટ કેળા ખાવામાં આવે તો બ્લડસર્ક્યુલેશન વધે છે
જેનાથી હાર્ટને નુકસાન થાય શકે છે