સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ મંગળવાર, 15 જુલાઈના રોજ તેમના પહેલા બાળક તરીકે એક દીકરીનું સ્વાગત કર્યું.

બોલિવૂડના ઘણા કપલ્સ છે જેમના ઘરે તાજેતરમાં જ દીકરીએ જન્મ લીધો હોય, ચાલો જાણીએ.

અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના ઘરે પણ 24 માર્ચ, 2025ના રોજ એક પુત્રીનો જન્મ થયો છે.

8 સપ્ટેમ્બર, 2024 ના રોજ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે પણ લક્ષ્મી પધાર્યા છે.

નીના ગુપ્તાની પુત્રી મસાબાએ પણ તેના પહેલા બાળક તરીકે 11 ઓક્ટોબર, 2024 ના રોજ એક દીકરીને જન્મ આપ્યો.