શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની પૂજાનો દિવસ છે  

આજે દિવસે માતાની પૂજા કરવાથી લાભ થાય છે  

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરો

તમે શુક્રવારે મંદિરે જઈ ગુલાબનું ફૂલ અર્પણ કરી શકો છો  

કુંડળીમાં શુક્ર બળવાન કરવા માંગો છો  

શુક્રવારે માતા લક્ષ્મીને ભાતની ખીર બનાવી અર્પણ કરો  

આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે