100 Million Jobs India: વધતી વસ્તી અને AI ના પડકારો વચ્ચે આશાનું કિરણ
નાસ્કોમ અને TiE ના સ્થાપકોએ લોન્ચ કર્યું 'સો મિલિયન જોબ્સ' મિશન, જાણો શું છે બ્લુપ્રિન્ટ.
હવે દેશના ટોચના Industry Leaders (ઉદ્યોગ નેતાઓ) એ આ સમસ્યાના ઉકેલ માટે કમર કસી છે.
સોમવારે ઉદ્યોગ જગતના દિગ્ગજો દ્વારા એક મહત્વકાંક્ષી રાષ્ટ્રીય પહેલ "100 Million Jobs" ની જાહેરાત કરવામાં આવી છે.
આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી એક Decade (દાયકા) માં ભારતમાં 10 કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનો છે.