માછીમારોને ચેતવણી: પવનની ગતિ વધવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ

ખેડૂતોમાં ફાળ: માવઠાના કારણે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોની ચિંતા વધી  

આગામી 7 એપ્રિલના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છથી લઈને ઉત્તર અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. 

આ દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે અને પવનની ગતિમાં પણ ભારે વધારો જોવા મળશે.  

પ્રતિકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આજે અને આવતીકાલે દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે.