મિઠા વગર ભોજનનો સ્વાદ ફીકો લાગે છે
જો કે, વઘારે પડતું મીઠું ખાવાથી શરીર નુકસાન થાય છે
વધારે મીઠું ખાવાથી રક્તચાપ વધારો થાય છે
જે હૃદય રોગનું કારણ બની શકે છે
વધારે મીઠું ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.
વધારે મીઠું ખાવાથી કિડની રોગનું જોખમ વધારો થાય છે
વધારે મીઠું ખાવાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધારો થાય છે