મોન્સુનમાં ઓઈલી ત્વચા માટે અપનાવો આ ટિપ્સ  

ચોમાસાની ઋતુ ચોમાસામાં ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે, તેમની ત્વચા વધુ પડતી ઓઈલી રહે છે. તો આજે આપને ત્વચાને ઓઈલ ફ્રી રાખવાના ઉપાય જણાવીશું. 

ટેલકમ પાઉડર ટેલકમ પાઉડર સ્કિનની નરમતાને એબ્સોર્વ કરે છે, તેનાથી સ્કિનનું એકસ્ટ્રા ઑઈલ તો દૂર થાય જ છે, સાથે બેક્ટેરિયા પણ દૂર થાય છે.

સ્ક્રબ મોસમ કોઈપણ હોય, સ્કિનનું ઓઈલી રહેવું સામાન્ય છે, એવામાં સ્નાન કરતી સમયે સ્ક્રબ જરૂર કરો, તેનાથી સ્કિન પર જામેલી ગંદકી દૂર થશે. 

ડ્રાઈ ક્રીમ જો આપની સ્કિન ઑઈલી છે, તો ડ્રાઈ ક્રીમનો જ ઉપયોગ કરો. ડ્રાઈ ક્રીમના બદલે આપ લાઈટવેટ પ્રોડક્ટ્સ જ લગાવો. 

આઈસ મસાજ એકસ્ટ્રા ઑઈલને દૂર કરવા માટે આઈસ થી મસાજ કરો, તેનાથી સ્કિનની પફીનેસ પણ દૂર થશે.  

લાઈટ વેટ ક્રીમ કૉલ્ડ ક્રીમનો ઉપયોગ કરવાથી સ્કિન પર એકસ્ટ્રા ઑઈલ લાંબા સમય સુધી રહે છે, તેથી આ મોસમમાં લાઈટલેટ ક્રીમનો ઉપયોગ કરો