ચોમાસામાં ચિકનગુનિયાથી બચવા આ ખાસ ટિપ્સ અપનાવો
ચિકનગુનિયા એડીસ મચ્છરના કરડવાથી ફેલાતો રોગ છે
લક્ષણો: ઊંચો તાવ, સાંધાનો દુખાવો, થાક, ચક્કર, માથાનો દુખાવો
ઘરના આસપાસ પાણી એકઠું ન થવા દો
મચ્છરદાણી અને મચ્છરનાશક સ્પ્રેનો ઉપયોગ કરો
ભરેલા પાણીનાં ડબ્બા ઢાંકીને રાખો
રોજિંદી સાફસફાઈ અને ડ્રેનેજ સિસ્ટમ ચેક કરો