હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા અપનાવો આ 7 પગલાં
રોજ 30 મિનિટ ઝડપી વોક અથવા કસરત કરો
ખોરાકમાં મીઠું ઓછું કરો, પ્રોસેસ્ડ ફૂડ ટાળો
કેળાં, પાલક, ટામેટાં જેવા પોટેશિયમયુક્ત ફૂડ લો
દારૂ સંપૂર્ણ રીતે ટાળો અથવા મર્યાદિત કરો
તણાવથી દૂર રહો – યોગ અને ધ્યાન અજમાવો
ઊંડા શ્વાસ લેવાથી મગજ શાંત અને BP નિયંત્રિત