ફિટનેસ ક્વિન અને મોડેલ કૃષ્ણા શ્રોફ પોતાના નવા લુક સાથે ફરી ચર્ચામાં છે. 

તાજેતરમાં તેણે બીચ પર કલરફૂલ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યો. 

ઓપન કર્લી હેર અને હાઈ હીલ્સ સાથે તેનો ગ્લેમરસ લૂક મદહોશ કરતો હતો. 

કૃષ્ણા શ્રોફ વૂલન ટોપ અને ગ્રે શોર્ટ્સમાં સ્ટાઈલિશ લાગી રહી હતી. 

તસવીરોને સોશિયલ મીડિયા પર લાખો ચાહકો દ્વારા લાઈક અને શેર કરવામાં આવ્યા. 

તે તેના ભાઈ ટાઈગર શ્રોફની જેમ ફિટનેસ માટે જાણીતી છે. 

10 લાખથી વધુ લોકો કૃષ્ણાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.