60ની ઉંમરે પણ ફિટ! જાણો નીતા અંબાણીનું વેઇટલૉસ સિક્રેટ
નીતા અંબાણીએ 18 કિલો વજન ઓછું કરીને બધા ને ચમકાવી દીધા
તે રોજ સ્વિમિંગ અને ડાન્સિંગ કરીને કેલેરી બર્ન કરે છે
સ્પ્રાઉટ્સ, શાકભાજી અને ફળોથી ભરપૂર હેલ્ધી નાસ્તો લે છે
રોજ નારિયેળ પાણી અને બીટનું જ્યુસ પીવે છે – સ્કિન માટે પણ ફાયદાકારક
એક્ટિવ રહેવા માટે ફ્રી ટાઈમમાં પણ ડાન્સ પસંદ કરે છે
પ્રોટીનથી ભરપૂર ડાયટ અને નિયમિત રુટિનથી મેળવ્યું ફિટનેસ