ફિલ્મ સ્ટાર શ્રુતિ હાસન હાલમાં જ એરપોર્ટ પર નવા લૂકમાં સ્પૉટ થઇ હતી  

 સાઉથ સુપરસ્ટાર ગર્લ શ્રુતિ હાસનનો આ દરમિયાન એકદમ લેટેસ્ટ બ્લેક લૂક વાયરલ થયો છે  

શ્રુતિ હાસને પૈપરાજીને એકથી એક ચઢિયાતા પૉઝ સાથે તસવીરો આપી છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, ઓલ બ્લેક ડ્રેસ અને સ્માઇલી ફેસ સાથે શ્રુતિએ લૂકને કેરી કર્યો છે  

શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે  

અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને ગાયકીમાં પણ કારકિર્દી બનાવી  

સોહમ શાહ દિગ્દર્શિત ફિલ્મ 'લક'ને શ્રુતિની ડેબ્યૂ ફિલ્મ માનવામાં આવે છે