ફિલ્મ એન્ડ વેબસીરીઝ એક્ટ્રેસ અંકિતા દવેએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે

આ વખતે અંકિતા દવેએ કેમેરા સામે મૉડલ લૂક ફ્લૉન્ટ કર્યો છે  

ઓપન કર્લી બ્રાઉન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

કેમેરા સામે અંકિતા દવેએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે  

અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી  

અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો

વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી