ફિલ્મ અને ટીવી સ્ટાર અભિનત્રી ચેતના પાન્ડેએ ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કર્યા છે
આ વખતે સ્કીન ટાઇટ રેડ ડ્રેસમાં ચેતના પાન્ડેનું શાનદાર ફોટોશૂટ સામે આવ્યુ છે
ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, ટાઇટ ફિગર સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે
કેમેરા સામે ચેતના પાન્ડેએ એકથી એક હટકે પૉઝ આપીને ફિગર ફ્લૉન્ટ કર્યુ છે
'ખતરોં કે ખિલાડી 12' ફેમ ચેતના પાંડેએ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે
'દિલવાલે'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ચેતના પાંડે હવે ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે
'ખતરો કે ખિલાડી 12'ના ફિનાલેમાં પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા હતા