ફિલ્મ એન્ડ ટીવી અભિનેત્રી રૂમા શર્માએ બિકીનીમાં ફેન્સના હોશ ઉડાવ્યા છે  

આ વખતે રૂમા શર્માએ વ્હાઇટ બિકીનીમાં બીચ પર બૉલ્ડ અદાઓ બતાવી છે  

ઓપન સિલ્કી હેર, ઓપન ફૂટ અને નૉ મેકઅપ સાથે જબરા પૉઝ આપ્યા છે  

હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો  

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે  

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે  

રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે