ફિલ્મ અભિનેત્રી શિવાંગી વર્માએ ઇન્સ્ટા પર પોતાની ન્યૂ તસવીરો શેર કરી છે  

દરિયા કિનારેથી શિવાંગી વર્માએ ક્યૂટ લૂક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે  

ઓપન શૉર્ટ હેર, સ્મૉકી અને સ્ટાઇલ અદાઓ, સાથે સ્માઇલી ફેસ કેરી કર્યો છે  

શિવાંગી વર્મા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે  

31 વર્ષીય શિવાંગી વર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો  

Fill in some text

ટીવી શૉ ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારનીમાં કામ કર્યુ છે  

હમારી સિસ્ટર દીદી, કન્ટ્રૉલ રૂમમાં શાનદાર અભિનય કર્યો છે