ફિલ્મ અભિનેત્રી ઋષિતાએ આ વખતે એકદમ નવા લૂકમાં તસવીરોથી ફેન્સને ઘાયલ કર્યા છે  

બ્લેક એન્ડ વ્હાઇટ સાડીમાં ઋષિતાનો અનોખો અંદાજ વાયરલ થઇ રહ્યો છે  

માથે મોટી બિન્દી, સિમ્પલ સ્ટાઇલ અને સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે  

ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે  

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ  

ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે  

ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો