ફિલ્મ એક્ટ્રેસ નિકિતા દત્તાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

આ વખતે બ્લેક લાઇનર ડ્રેસમાં નિકીતાનો બૉસી લૂક વાયરલ થયો છે

ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

કેમેરા સામે નિકીતાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે

કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે

નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે

'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે