ફિલ્મી એક્ટ્રેસ ફાતિમા સના શેખે લાંબા સમય બાદ તસવીરો શેર કરી છે
'દંગલ' ગર્લ તરીકે જાણીતી ફાતિમા સના શેખનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થયુ છે
ફાતિમા સના શેખે વ્હાઇટ સ્લીવલેસ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ફાતિમા સના શેખે લૂકને કેરી કર્યો છે
ફાતિમાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે
ફાતિમાના વ્હાઇટ આઉટફિટ અને ગ્લેમરસ સ્ટાઇલે દરેકના દિલ જીતી લીધા છે
અભિનેતા ફાતિમાએ પોતાની ફિલ્મી કેરિયરમાં હંમેશાં દમદાર અને મજબૂતીભર્યાં પાત્રો કર્યા છે