અંજીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ અને ડ્રાય ફ્રુટ છે.  

જો કે એવું જરૂરી નથી કે અંજીર દરેક માટે ફાયદાકારક હોય.  

વધુ પડતા અંજીર ખાવાથી ઝાડા થઈ શકે છે  

જો તમે લોહીને પાતળા કરવાની દવાઓ લેતા હોવ તો અંજીર ન ખાઓ.  

અંજીરમાં વિટામિન K હોય છે જે લોહીને પાતળું કરે છે  

ડાયાબિટીસમાં, વધુ પડતા અંજીર ખાવાથી બ્લડ સુગર વધી શકે છે.