30 પછી મહિલાઓ માટે અંજીર છે આશીર્વાદરૂપ
અંજીર પાચન સુધારી મેટાબોલિઝમ વધારતું છે
હાડકાં મજબૂત કરવા માટે કેલ્શિયમથી ભરપૂર છે
ત્વચાને યુવાન અને ચમકદાર રાખે છે
વાળને પડતા અટકાવે અને મજબૂત બનાવે છે
હૃદય રોગના જોખમને ઘટાડે છે
હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે