ફૂટબોલ ખેલાડીઓ જર્સીની અંદર પહેરતા GPS વેસ્ટનું રહસ્ય હવે સામે આવ્યું છે આ ટેક્નોલોજી ખેલાડીઓના પ્રદર્શનનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે 

GPS વેસ્ટ ખેલાડીઓની દોડવાની ઝડપ, અંતર અને હૃદયના ધબકારા જેવી માહિતી નોંધે છે

FIFA સહિત વિશ્વની મોટી ફૂટબોલ લીગમાં આ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે   

પતેના આધારે મેચની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવે છે 

આધુનિક સ્પોર્ટ્સમાં ડેટા એનાલિટિક્સ અને AI ટેક્નોલોજીનું મહત્વ સતત વધી રહ્યું છે GPS વેસ્ટ રમતગમતમાં વૈજ્ઞાનિક અભિગમને વધુ મજબૂત બનાવે છે