બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ ઋષિતાના લૂક પર ફેન્સ થઇ રહ્યાં છે ફિદા
43 વર્ષની ઋષિતાએ આ વખતે યંગ લૂક કેરી કર્યો છે
ગૉલ્ડન ટૂ પીસમાં ઋષિતાએ કેમેરા સામે એકથી હટકે પૉઝ આપ્યા છે
ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે
ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ
ઋષિતા ભટ્ટ અત્યારે 42 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે
ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇની એક મરાઠી ફેમિલીમાં થયો હતો