મેથીનું પાણી આરોગ્ય માટે ફાયદાકારક છે, પણ દરેક માટે યોગ્ય નથી. 

ઓછું બ્લડ પ્રેશર ધરાવતા લોકોને તેનાથી બીપી વધુ ઘટી શકે છે. 

લોહી પાતળું કરનારી દવા લેતા લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ. 

ડાયાબિટીસમાં ફાયદાકારક હોય છતાં, દવા સાથે લીધું તો બ્લડ શુગર ખૂબ ઘટી શકે છે. 

કેટલાક લોકોને એલર્જી, ખંજવાળ કે લાલાશ જેવી અસરો થઈ શકે છે. 

ગર્ભાવસ્થામાં વધુ સેવનથી ગર્ભપાતનું જોખમ રહે છે.  

કોઈપણ હાલતમાં ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવવી અનિવાર્ય છે.