વરિયાળી અનેક પોષકતત્વોથી ભરૂપર છે.

વરિયાળીમાં ઓક્સિડન્ટ, પોટેશિયમ, કેલ્શિયમ છે  

વરિયાળી જિંકનો સારો સાર્સ છે  

વરિયાળી , મેગેનીઝ અને આયરનનો સારો સ્ત્રોત છે  

બ્યુટી રૂટીનમાં વરિયાળીનો ઉપયોગ કરી શકાય  

વરિયાળીનું ટોનર સ્કિન માટે ઉપકારક છે

કરચલીને રોકવામાં મદદ કરે છે