એસિડિટીને દૂર કરવાના મદદ કરે છે વરિયાળી
વરિયાળી અનેક રોગોની સારવારમાં કામ આવે છે
તેના સેવનથી અસ્થમા, પેટમાં ગેસ અને પાચનશક્તિ મજબુત બને છે
વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે વરિયાળી
તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે
વરિયાળી એક માઉથ ફ્રેશનર પણ છે