કાળા જાદુનું નામ સાંભળતા જ ડર પેદા થવા લાગે છે
કાળો જાદુ એક એવી કળા છે જેના દ્વારા એક વ્યક્તિ બી બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે
શાસ્ત્રો અનુસાર ઉર્જાનો સકારાત્મક ઉપયોગ થાય છે તો નકારાત્મક ઉપયોગ પણ કરી શકાય છે
જે વ્યક્તિ પર કાળો જાદુ કરવામાં આવે છે તેનો સ્વયં પર કાબુ નથી હોતો
જેમકે અચાનક ચાર રસ્તા પર આપણે ખોપડી જોઈ લઈએ અને બાદમાં અચાનક જીવનમાં કંઈક અશુભ ઘટના બનવા લાગે
આવા મામલામાં વ્યક્તિ તેના મન પર કંટ્રોલ નથી કરી શકતો અને અશુભ ઘટનાના કારણે રસ્તામાં જોવા મળેલી ખોપડીને માનવા લાગે છે
તે વ્યક્તિને જીવનમાં મોટાભાગે માનસિક પરેશાની આપે છે. ઉપરાંત શારીરિક અને આર્થિક રીતે પ્રભાવિત કરે છે