ફેટી લીવરની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

ફેટી લીવરમાં લીવરની અંદર ફેટ જમા થવા લાગે છે

આ કારણે લીવર યોગ્ય રીતે કામ કરી શકતું નથી

તમે ઘરેલૂ ઉપાય કરી તેની સારવાર કરી શકો છો

એપલ સાઈડર વિનેગર લીવર માટે બેસ્ટ

હળદરમાં કરક્યૂમિન તત્ત્વ હોય છે જે લીવર માટે સારુ

વિટામિન Cથી ભરપૂર આમળા લીવર માટે સારાર