ટીવી એક્ટ્રેસ આરાધના શર્માના નવા લૂકના ફેન્સ દિવાના બન્યા છે  

આરાધના શર્માએ આ વખતે બૉલ્ડ એન્ડ બિન્દાસ અવતાર બતાવ્યો છે  

તસવીરોમાં જુઓ આરાધનાના ચોલી લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે આરાધનાએ લૂકને કેરી કર્યો છે  

ટીવી એક્ટ્રેસ આરાધના શર્માએ ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે  

ટીવી અભિનેત્રી આરાધના શર્મા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે  

આરાધના શર્માના ચાહકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક રહે છે