સ્ટાર ફિલ્મ એક્ટ્રેસ ચુમ દરાંગનો ન્યૂ લૂક સામે આવતા જ ફેન્સ દિવાના થયા છે
આ વખતે ચૂમ દરાંગનો ડેનિમ જીન્સ કૉટમાં બિન્દાસ લૂક વાયરલ થયો છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે
તસવીરોમાં શર્ટના બટન ખોલીને ચુમ દરાંગે મદમસ્ત અદાઓ બતાવી છે
ચુમે તેના શર્ટના બટન ખોલ્યા છે અને તે કેમેરા માટે એક પછી એક પોઝ આપી રહી છે
'બિગ બોસ 18' થી ચુમ દરાંગ સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે એક ધમાકેદાર ફોટોશૂટ કરાવ્યું છે
પોતાના કામની સાથે ચુમ દરાંગ આજકાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે