ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકા ચાહરના નવા ફોટોશૂટથી ફેન્સ ચોંક્યા છે  

આ વખતે પ્રિયંકા ચાહરે ખુલી ઝૂલ્ફો અને કાતિલ અદામાં લૂક બતાવ્યો છે  

ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે પ્રિયંકાએ લૂકને કેરી કર્યો છે  

પ્રિયંકા ચહર ચૌધરીએ પોતાની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે  

તસવીરોથી અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે  

આ તસવીરોમાં પ્રિયંકા ચહર ચૌધરી ગૉલ્ડન આઉટફિટમાં કહેર વર્તાવી રહી છે.  

પ્રિયંકા ચાહર ચૌધરીએ ઉડારિયા અને બિગ બૉસથી ચર્ચામાં આવી છે