ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચાહર ચૌધરીનો ન્યૂ લૂક ખુબ ચર્ચામા છે
અભિનેત્રી પ્રિયંકા ચાહરનો બ્લેક ગૉગલ્સમાં હૉટ લૂક વાયરલ કર્યો છે
કેમેરા સામે પ્રિયંકા એકથી એક હટકે હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે
ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા
29 વર્ષીય પ્રિયંકા પોતાના કૂલ એન્ડ હૉટ લૂક માટે જાણીતી છે