હૉટ મૉડલ અને એક્ટ્રેસ શોભિતા રાણાના ન્યૂ ગાર્ડન લૂકના પોઝ વાયરલ થયા છે.
મોટી હેટ અને કર્વી ફિગર સાથે શોભિતાએ લૂકને સ્ટાઇલિશ રીતે કેરી કર્યો છે.
શોભિતા રાણા હૉટ અદાઓ માટે ચર્ચામાં રહે છે.
પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી તેણે ડેબ્યૂ કર્યું હતું.
બોલીવુડમાં 'ગોલૂ ઔર પપ્પૂ' ફિલ્મથી એ એન્ટ્રી કરી હતી.
2018માં શોભિતાએ બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કર્યા.
શોભિતા રાણા દેશ-વિદેશમાં ફરવાનો ખુબ શોખ રાખે છે.