અભિનેત્રીના નવા લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે, હાલમાં વેકેશન પર છે

આ વખતે શૉર્ટ્સમાં ગરીમાની બૉલ્ડ અદાઓ ઇન્સ્ટા પરથી સામે આવી છે

ગરીમાએ બ્લૂ ડ્રેસમાં કારમાં બેસીને એકથી એક હટકે પૉઝ આપ્યા છે

ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે

ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે

ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે

તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે