બોલિવૂડની હોટ અભિનેત્રીઓમાંની એક ઈશા ગુપ્તા બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે
'આશ્રમ'ની 'સોનિયા'ના બૉલ્ડેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
કેમેરા સામે ઇશા ગુપ્તાએ એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવી દીધા છે
ઇશા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને દરરોજ હોટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે
મહત્વનું છે કે આ સમયે, ઈશા ગુપ્તાએ એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે