સ્ટાર અભિનેત્રી આકાંક્ષા પુરીના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

તાજેતરમાં જ ભોજપુરી ગર્લ આકાંક્ષાએ મરુન ડ્રેસમાં જલવો બિખેર્યો છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે આકાંક્ષાએ લૂકને કેરી કર્યો છે

બ્લેક ગૉગલ્સ, અને સેક્સી કર્વી ફિગર સાથે આકાંક્ષાએ તસવીરો ખેંચાવી છે

એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે

આકાંક્ષા પુરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

આકાંક્ષાનું નવુ ગીત બરસાતે અચ્છી લગતી હૈ રિલીઝ થયા પછી ખુબ ચર્ચામાં રહી હતી