અભિનેત્રી એલિ એવરામના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
હાલમાં જ સૂટ-બૂટમાં એલિ એવરામાનો સ્ટાઇલિશ અંદાજ વાયરલ થયો છે
એલી અવરામ પોતાના સ્ટાઇલ અને બોલ્ડનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે
પોનીટેલ અને મિનિમલ મેકઅપે તેમના લુકને વધુ આકર્ષક બનાવી દીધો છે
એલીની આ તસવીરો ફેશન અને ફિલ્મી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે