IPL 2025 શરુ થવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
આઈપીએલ મેચ પહેલા ઓપનિંગ સેરમની શરુ થશે
PL 2025ની ઓપનિંગ સેરમની શાનદાર હશે
આ ઓપનિંગ સેરમની કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાશે
ઓપનિંગ સેરમનીમાં બોલિવુડ સ્ટાર પણ જોવા મળશે
ચાલો જાણીએ આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ ધમાલ મચાાવશે
ઓપનિંગ સેરમનીમાં દિશા પટની, કરણ ઔજાલ, શ્રેયા ઘોષલે પરફોર્મ કરશે