એક્ટ્રેસ જાહ્નવી કપૂર સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે
ચાહકો પણ એક્ટ્રેસ જાહ્નવી કપૂરને સાડીમાં જોવાનું પસંદ કરે છે
પિંક સાડીમાં શાનદાર પોઝ આપતી જોવા મળી જાહ્નવી
એક્ટ્રેસ જાહ્નવી કપૂર ઈવેન્ટમાં પણ સાડી લૂકમાં જોવા મળે છે
જાહ્નવી કપૂરની સાડીની સ્ટાઈલ એકદમ અલગ હોય છે