ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
તાજેતરમાં જ ફ્લૉરલ પ્રિન્ટ સાડી લૂકમાં અંકિતા લોખંડેનો તડકો જોવા મળ્યો છે
કેમેરા સામે અંકિતાએ એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે
અંકિતા અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે
હવે આ દરમિયાન, અંકિતા લોખંડેએ તેની કેટલીક તસવીરો શેર કરી છે
આ ફોટા જોઈને ચાહકો અંકિતાના ગ્લેમરસ લુકના વખાણ કરતા થાકતા નથી
અંકિતા લોખંડેના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે