ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ અદા ખાને ખાસ અદાઓ બતાવી છે
ખરેખરમાં, લગ્ન માટે અભિનેત્રી અદા ખાને પરફેક્ટ લૂક્સ શેર કર્યો છે
લૉન્ગ ચોલી ડ્રેસમાં અદા ખાને દુલ્હન લૂક કેરી કર્યો છે, ફેન્સ ફિદા થયા છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને પરફેક્ટ કર્યો છે
અદા ખાને ગૉલ્ડન લાઇટ બોલ ગાઉનમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે
અદા ખાન તેની આકર્ષક અને ક્યૂટ 'અદા'થી આજે દરેક દર્શકનું દિલ જીતી રહી છે
અદા ખાન તેની યુનિક હેર સ્ટાઇલ અને રેડ હેરકલર, હેવી આઈ મેકઅપ કેરી કર્યો છે