ભોજપુરી ફિલ્મની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક હોટ તસવીરો શેર કરી છે
જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં મોનાલિસા બ્લુ પ્રિન્ટેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે.
મોનાલિસાના ચાહકોએ આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવ્યો છે.
તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટા અને વીડિયો શેર કરે છે
મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની એક મોટી સ્ટાર છે અને તે તેની સુંદરતા માટે જાણીતી છે.
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે