ફિલ્મ ‘જન્નત’ની ફેમસ એક્ટ્રેસ સોનલ ચૌહાણે ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં સોનલે બ્રાલેટ પહેર્યું છે
સોનલની સ્ટાઇલિશ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.
અભિનેત્રી માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે
અભિનેત્રીની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે
અભિનેત્રીની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે