દિવસભર ઉર્જાવાન રહેવા માટે માત્ર કસરત પૂરતી નથી
યોગ્ય ડાયટ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
કેળા કુદરતી ઉર્જા બૂસ્ટર છે, જે દિવસભર સ્ફૂર્તિ આપે છે.
ઓટ્સ અને ઈંડા ધીમે પચે છે અને ઊર્જા વધારવામાં મદદ કરે છે.
બદામ, અખરોટ અને પાલક સ્ટેમિના વધારવામાં સહાયક છે.
શક્કરિયા અને ગ્રીન ટી શરીરને તંદુરસ્ત અને સક્રિય રાખે છે.
સારો આહાર અને જીવનશૈલી અપનાવો, ઊર્જાવાન રહો!