કેરીના શોખીન ઉનાળાની રાહ જોતા હોય છે
કેરી બધા લોકોને ખૂબ જ ભાવે છે
ગરમીમાં કેરી વધુુ પ્રમાણમાં ન ખાવી જોઈએ
કેરી પ્રકૃતિમાં ગરમ
હોય છે તેથી સમસ્યા થઈ શકે છે
કેરીનું મર્યાદિત માત્રામાં સેવન કરો
વધુ પડતું સેવન ડાયાબિટીસના દર્દી માટે નુકસાનકારક સાબિત થઈ શકે