Exam Tips: બૉર્ડ પરીક્ષા પાસ કરવા આ 8 સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી
સરકારી નોકરી મેળવવા પરીક્ષા પાસ કરવી જરૂરી છે
સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા 8 પેટર્ન અનુસરવી જરૂરી છે
1. પરીક્ષા પેટર્ન અને સિલેબસને સારી રીતે સમજો
2. સ્પર્ધાત્મક પરીક્ષાના વાંચનનું ટાઇમ ટેબલ બનાવો
3. અગાઉના કે ગયા વર્ષના પેપર્સ અને મૉક ટેસ્ટ સૉલ્વ કરો
4. સ્પર્ધાત્મક પરીક્ષા માટે જનરલ અવેરનેસ પર ધ્યાન આપો