ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) નો ઉપયોગ ચૂંટણીમાં મત આપવા માટે થાય
છે
જેથી મેન્યુઅલ બેલેટ પેપરની જરૂર ન પડે.
તે બેટરી સંચાલિત મશીન છે જેમાં કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ છે
મતદાર
બેલેટ યુનિટમાં એક બટન દબાવીને પોતાનો મત આપે છે
કંટ્રોલ યુનિટ તેને
રેકોર્ડ કરે છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઈવીએમને ઈન્ટરનેટ, વાઈ-ફાઈ કે
બ્લૂટૂથ દ્વારા કંટ્રોલ કરી શકાતું નથી.
એટલા માટે હાલ તેને હેક કરવું
શક્ય નથી.