તમારા ઘરમાં દરેક વસ્તુઓને વાસ્તુ મુજબ રાખવી જોઈએ  

વાસ્તુના નિયમોનું પાલન કરવું જરુરી છે  

ઘરની દક્ષિણ દિશામાં અમૂક વસ્તુઓ ન રાખવી જોઈએ  

જેના કારણે ઘરમાં મુશ્કેલી આવી શકે છે  

ઈલેક્ટ્રિક સામાન દક્ષિણ દિશામાં ન રાખો  

વાસ્તુ મુજબ ઘરમાં યોગ્ય જગ્યાએ વસ્તુઓ રાખવી જોઈએ  

શૂઝ અને ચપ્પલને દક્ષિણ દિશામાં ન રાખવા જોઈએ