દરેક વ્યક્તિ ચોકલેટ ખાવાની શોખીન હોય છે, પણ શું ડાર્ક ચોકલેટ હેલ્ધી છે?

ડાર્ક ચોકલેટમાં ઓછી કેલરી હોય છે, પણ “કેલરી નથી” એ ભુલ માન્યતા છે. 

વધુ ખાવાથી સુગરનું પ્રમાણ વધી શકે છે, જે હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. 

વજન ઘટાડે છે એવું માનવું પણ સંપૂર્ણ સાચું નથી – માત્ર મર્યાદિત માત્રામાં લાભદાયક. 

તે તણાવ ઘટાડે છે, પણ ડિપ્રેશન માટે દવા નથી – માત્ર ટેમ્પરરી રાહત આપે છે. 

ડાર્ક ચોકલેટમાં સેરોટોનિન વધારવા વાળા તત્વો હોય છે – જે મૂડ સુધારતા હોય છે. 

જેથી World Chocolate Day પર મજા લ્યો, પણ માત્રા પર કાબૂ રાખવો જરૂરિયાતી છે!