ભાત ખાવાનું દરેક લોકો પસંદ કરતા હોય છે

વધેલા ભાતને લોકો ફ્રીજમાં રાખી પછીથી ખાતા હોય છે

પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે વાસી ભાત સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે

ભાતને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તેમાં બેક્ટેરિયા વધી જાય છે

જે આપણા સ્વાસ્થ્ય પણ ખરાબ અસર કરે છે

ભાત બનાવ્યા બાદ 2-3 કલાક બહાર રહે તો તેમાં બેક્ટેરિયા વધી જાય છે

આ ભાત ખરાબ થઈ જાય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે